STORYMIRROR

Ajay Parker ' ભાવિ '

Romance

3  

Ajay Parker ' ભાવિ '

Romance

સહજીવન

સહજીવન

1 min
202

ચાલ જીવીએ,

શરૂથી અંત સુધી

સાથે સાથે.


લગ્નજીવન,

સહજીવન બને

એ જ યથાર્થ !


જીવનપંથ

રળિયામણો બને

સમજણથી !


ચાલતા રે'વું

ધબકતા રહેવું

જીવતાં રે'વું !


રોજબરોજ

ફરિયાદ ન રહે

જિંદગી તારી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance