STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

શિકાર

શિકાર

1 min
167

કેમ કરી ઓળખવો આ ચહેરો,

ચહેરા પર હોય છે નકલી મહોરો,


મીઠી મીઠી વાતોની જાળ બિછાવી,

શિકારીની અદાથી વગર બંદૂકે કરે શિકાર,


કેવો એ કીમિયાગર છે,

અંગૂઠીની લાલચ આપી,

કરે અત્યાચાર,

કેવો એ બાજીગર,


લાગે જાણે સપનાંનો સોદાગર,

જાળ બિછાવી એવી કે પડે ના કોઈને ખબર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy