Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shukla

Romance

4  

Nisha Shukla

Romance

શીર્ષક: તારામૈત્રક

શીર્ષક: તારામૈત્રક

1 min
394


બે આંખોનું તારામૈત્રક રચાઈ ગયું,

ખબર ન પડી ક્યારે આંખોનું મિલન થઈ ગયું,


મૂંગા બે હોઠ ચલિત થઈ ગયા,

લાગણીના શબ્દો જાણે શરમાઈ ગયા !


શબ્દો શરમાઈને, શાયરી બની ગયા,

ગીત ગઝલ બનીને, લાગણીમાં સમેટાઈ ગયા !


એક લાગણી પડી હતી ઉરે ધરબાઈને,

ક્યારે સમેટાઈ ગઈ ખબર પણ ન પડી!


હતી એ તૂટેલી વિખરાયલી ઉરમાં,

અંતે પ્યારા બંધનમાં, થઈ ગઈ કેદ,

નથી રહી હવે અન્ય કોઈ ઉમેદ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance