STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

શહાદત

શહાદત

1 min
617

પાછો આવવાનું વચન આપીને,

ત્રિરંગામાં વિંટાઇ ને આવે છે.

પુરા દેશની આંખોમા,

આંસુઓનુ પૂર લાવે છે.


દેશભક્તિ સમસ્ત છે,

શહાદત છે જબરદસ્ત,

શહીદો માટેની ફોજ હોય છે હંમેશ તૈયાર,

દુશ્મનો ક્યાં કોઇ ફાવે છે ?


દેશ માટે ફના થઇ જવાની ફરજમાં,

અનેરી જવામર્દી છે,

શહીદ થઇને પુરા સમાજને,

આપે અલગ બુલંદી છે.


દેશભક્તિ સમસ્ત છે,

શહાદત છે જબરદસ્ત,

આ પરવાના છે દેશભક્તિના,

શહાદત એમની સપ્તપદી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational