તંદુરસ્તી
તંદુરસ્તી
તંદુરસ્તી રાખવા હાથ માં,
નિયમ જરૂર પાડવા સાથમાં,
જીવનમાં ખોટીઆદતો પાડો મા,
વાત માનશો તો રહેશો લાભમાં.
જેટલું શરીર નિરોગી રહેશે,
મન પણ એવું સુંદર બનશે.
જીવનમાં અનેરો આનંદ થશે.
સફળતા આવીને સામે મળશે.
