STORYMIRROR

Bhumi Rathod

Inspirational

3  

Bhumi Rathod

Inspirational

અંધારાનો ઉજાસ

અંધારાનો ઉજાસ

1 min
165

નિષ્ફળ રહી ત્યાં પ્રયત્ન કરવાની તક મળી;

જકડયાં વિચાર ને ત્યાં અનુભૂતિએ કલમ ધરી,


ઘણા પ્રયત્ન છતાં અંધારામાં પડી;

ત્યાં તેજસ્વિતાના દિપકની જ્યોત જડી,


બની ન શકી સફળ જીવનમયી;

ત્યાં પનિહારી ને ડૂબતાં તરી,


નિષ્ફળ જીવનમાં પ્રયત્નોની પૂંજી તૈયાર કરી;

નિષ્ફળ જીવનની શિષ્યો માટે મિસાલ બની,


રહે બીજા પર નિર્ભર નહીં;

સફર સ્વનિર્ભરની તૈયાર કરી,


રાખી વિશ્વાસ નસીબ પર સફળતા મળી;

આજ કઠીન મહેનતની પૂજારણ બની.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational