STORYMIRROR

Jagruti rathod "krushna"

Inspirational

3  

Jagruti rathod "krushna"

Inspirational

વૃક્ષો આપણાં મિત્રો સાચા

વૃક્ષો આપણાં મિત્રો સાચા

1 min
163

વૃક્ષો આપણાં મિત્રો સાચા,

ભલે ના હોય એને વાચા !


 ઉછરીએ એનું કરી જતન,

 અર્પે શ્વાસ અમૂલ્ય રતન !


 કરશે રક્ષણ એ વન્યસૃષ્ટિનું,

 અટકાવશે ધોવાણ જમીનનું !


કાપ્યા તરૂ પુનઃ સ્થાપિત કરી,

વધું ને વધું નવા વૃક્ષ વાવીએ !


પશુ પક્ષીઓ ફરે મુકત બની,

છે સલામત રહેઠાણ સમજી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational