STORYMIRROR

Suthar Harshika

Inspirational

3  

Suthar Harshika

Inspirational

સજા

સજા

1 min
13.9K


મા:કયા જનમની સજા તું બાળકને આપે છે  

     એકમાં નાતો બાળથી તું કાપે છે                       

ભગવાન: ગયા જનમની સજા હું બાળકને આપું છું

            એક માનો નાતો બાળથી હું કાપું છું

મા:એક માનું દિલ બાળ માટે તરસે છે

    આ જોઈ હાય રે તું હરખે છે

ભગવાન: એક માનું દિલ બાળ માટે તરસાવું છું

             અાવી સજાથી મનને દુભાવું છું

             મારું દિલ પણ મા માટે તરસાવું છું

             આથી ભૂ પર જનમ લઈ ખુદ ને હરખાવું છું

            કરી ખુદને આમ સજા ફરમાવું છું

             માની વીતી હું પણ સ્થિતિ સમજું છું

             આથી સૌને કરમ કરવા સમજાવું છું...

                            


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

More gujarati poem from Suthar Harshika

Similar gujarati poem from Inspirational