STORYMIRROR

Suthar Harshika

Abstract Others

2  

Suthar Harshika

Abstract Others

પ્રશ્નાર્થ

પ્રશ્નાર્થ

1 min
12.9K


જ્યાં જોવું ત્યાં મને આંકડા દેખાય છે

ભૂલવાની કોશિશ કરું તો, છંદની માત્રા દેખાય છે

સાગરને મળવાની વાત કરું તો, ખાબોચિયા દેખાય છે

નેત્રને જળનો અવકાશ સમજાય, ત્યાં તો ઉછળતા માછલા દેખાય છે

કુદરતને મળવાની આશ લય ચાલીતી ગોતવા

મળી જાય શંકાના બે પળ ત્યાં તો, કાગડા દેખાય છે

વૃક્ષ સંગે વાતોયે વળગું તો ફરિયાદના પોટલા બંધાય છે

વિકલ્પોની આશામાં જબોડું તો, કુહાડીને પાવડા દેખાય છે

રહી હવે નદીયોની વાત પાણીમાં એના ગુણધર્મો દેખાય દેખાય છે

પણ હવે તો તેમાં તરતા હિમાલય ના ચોસલા દેખાય છે

હવે તો ડાબી પડખે સુતેલા તત્ત્વની આસ્થા દેખાય છે

વટેમાર્ગુ બની પંથે ભર્યા ડગ તો, છાપતા નિશાન ક્ષણ માત્ર દખાય છે

પૂછું છું છેલ્લો સવાલ તેમાં તો ખરો પ્રશ્નાર્થ દેખાય છે

રહેલા ભેજે ભેજું ખોલ્યું, વહેતા વાયરામાં ઉત્સાહ દેખાય છે 


Rate this content
Log in

More gujarati poem from Suthar Harshika

Similar gujarati poem from Abstract