STORYMIRROR

Pramod Mevada

Inspirational

3  

Pramod Mevada

Inspirational

એક હૂંફાળી સવાર

એક હૂંફાળી સવાર

1 min
13.3K


એવીય એક સવાર આવી મળે,

હુંફાળો ખ્યાલને ચા સંગ એ ભળે.

વરસી તો પડે મેઘ ધરા પર 

મંજુર છે ખરા તને! તું પલળે!

વહી જાય હે ને અસ્ખલિત પાણી

શક્ય છે કે મન તુંય ખળભળે!

ખુલ્લી કિતાબ નથી કે વાંચે કોઈ,

મંજુર નથી એ આવી મને છળે.

 મોલ અહીં લાગણીના અલગારી

બને, કોઈ વ્હેંચી પેટ ભર રળે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational