Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Pramod Mevada

Others


3  

Pramod Mevada

Others


તો શું ફેર જડે

તો શું ફેર જડે

1 min 13.7K 1 min 13.7K

ન મિલાઉ આંખ તો શું ફેર જડે!
શબ્દો લખી લઉં તો! શું ઝેર ચડે?

કહી તો દઉં વિસ્તારથી આખી વાત,
સમજી જાય સાનમાં, તો ઘેર નડે!

નીકળી આવશે અર્થ ઘણા સ્મિતનાં,
મર્મમાં સમજે તો હા કૈક લે'ર પડે.

શરૂ ન કર ફરી ખેલ લાગણીનો 
છૂટશે નહિ લાગણી ભલે મેર ગડે!

નીકળશે અલગારી માથે લૈ રાત
ભલે ને અંદરોન્દર એના પેર લડે!


Rate this content
Log in