STORYMIRROR

Kavi Jalrup

Inspirational

3  

Kavi Jalrup

Inspirational

ઠંડી

ઠંડી

1 min
13.8K


ઠંડી ચાલે ઠંડી દોડે ભીતર જઈ અથડાતી

ઠંડી નાચે ઠંડી કૂદે પાન પાન મલકાતી

ઠંડી થરથર કાંપે

ઠંડી ભડકે તાપે.

ઠંડી પાછી મફલર, મોજા, સ્વેટર માગ્યે જાતી

ઠંડી નાચે ઠંડી કૂદે પાન પાન મલકાતી

કેવી ઠંડી વા'ય ?

કોના ગીતો ગાય ?

ઝાકળ, સૂરજ, તડકો, કેડી સૌને અમૃત પાતી

ઠંડી નાચે ઠંડી કૂદે પાન પાન મલકાતી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational