STORYMIRROR

Drsatyam Barot

Inspirational

3  

Drsatyam Barot

Inspirational

ભાઈબંધીનું ગીત

ભાઈબંધીનું ગીત

1 min
14.2K


જેની દોસતી બાળક જેવી છે,

જેની દુશ્મની બાળક જેવી છે.

જેની વાતમાં કોઇ ફંદ નથી,

જેની લાગણીઓમાં છંદ નથી.

જેના ઝઘડામાં બચપન નથી,

એની દોસ્તી, દોસ્તીના જેવી નથી.

જેની વાત સમજવા જેવી છે,

એની જિંદગી દેવના જેવી છે.

એના શબ્દોમાં શતરંજ નથી, 

એનો માર ખાવાનો રંજ નથી.

એ ભાઇબંધની પણ ભાઇબંધી,

જાણે કૃષ્ણ-સુદામા જેવી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational