નહીં ઊગે!
નહીં ઊગે!
વાવશો પથ્થર, તો
પહાડ નહીં ઊગે!
સીમેન્ટની ધરતી
પર ઝાડ નહીં ઊગે!
જાતને ઊગાડવી
પડશે સાહેબ!
ફક્ત સૂર્યોદયથી
ઊગાડ નહીં ઊગે
વાવશો પથ્થર, તો
પહાડ નહીં ઊગે!
સીમેન્ટની ધરતી
પર ઝાડ નહીં ઊગે!
જાતને ઊગાડવી
પડશે સાહેબ!
ફક્ત સૂર્યોદયથી
ઊગાડ નહીં ઊગે