STORYMIRROR

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

બારાખડી

બારાખડી

1 min
13K


પ્રેમની ન હોય કોઈ બારાખડી

જુઓ આ અંતરમાં સંતાઈ પડી

આંખ મિંચાઈ નજર સમક્ષ ખડી

ખુલ્લી આંખે ઝાડ પર જઈ ચડી

ધીરેથી કરજો તેની દિલમાં ગડી

જાળવજો તેને નહિતર જાશે સડી

વર્ષાની રીમઝીમ છાપરે તડાતડી

આવાજ દે સુણો નહી તો દેશે રડી

જેને ખાતર ભરબજારે લેશે લડી

પ્યારથી સંવારસો તો મળશે કડી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational