Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Inspirational

3  

Mulraj Kapoor

Inspirational

ઝેરના પ્યાલા

ઝેરના પ્યાલા

1 min
122


જંગલ ઝાડ કાપી ઘર બનાવે, 

તેમાં વળી રાચરચીલા વસાવે, 

એશોઆરામના આયામ લગાવે, 

પણ સુખ કેમય કરી ન આવે,  


નિજ સ્વાર્થ ખાતર આંધળા બને, 

માત્ર ધનદૌલતને સુખ માને, 

કુહાડી પોતાના પગ પર મારે,

ભૂલ એની, એને જ પડશે ભારે,


પશુપંખીઓને નિરાધાર કર્યા,  

કે પાછા કદી પણ તેઓ ન ફર્યા,  

અબોલ જીવોના એવા હાલ કીધા,

ઝેરના પ્યાલા આમ જાતે જ પીધા.


Rate this content
Log in