STORYMIRROR

Shobha Mistry

Inspirational

3  

Shobha Mistry

Inspirational

જનની

જનની

1 min
128

તુજ મમતા,

મુજ દિલમાં

મધુ સીંચન કરે,

સદૈવ સ્વસ્થ

મુજને રાખે. 


મોહમયી મા,

તવ મુખડે,

નિત્ય મુજ ગુણ હો,

ના અવગુણ

દિસે તુજને.


મા, દુનિયાનો

શ્રેષ્ઠ વિચાર,

ઉત્તમ ટેકનીક,

ન જોડ એની

જગમાં મળે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational