Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shobha Mistri

Others Romance

3  

Shobha Mistri

Others Romance

આવતા વરસાદમાં,

આવતા વરસાદમાં,

1 min
7.2K


તેં કહ્યું'તું, આપણે મળશું હવે

આવતા વરસાદમાં,

તો ચાલને ચાલ્યા જઇએ

હાથ લઇને હાથમાં !

તેં કહ્યું'તું......


યાદ છે, તુજને મળ્યાં'તાં

આપણે એકાંતમાં,

પ્રેમના પહેલે પગથિયે

એકબીજાની સાથમાં !

તેં કહ્યું'તું......


ઝરમરતાં મેહુલાની સાથમાં

હસીને રડ્યાં'તાં સાથમાં,

મોરલા ટહુક્યાં'તાં બાગમાં

આપણે ભીંજાયા'તાં સાથમાં !

તેં કહ્યું'તું.......


Rate this content
Log in