STORYMIRROR

nidhi nihan

Tragedy Inspirational

3  

nidhi nihan

Tragedy Inspirational

શહાદત

શહાદત

1 min
106

મા ભોમ સંગ ના કદિ બગાવત કરે

સૈનિકની શહાદત એળે ના જાય,


ઝખ્મ સો ઝીલ્યા એના પાલનહારે

શહીદની શહાદત એળે ના જાય,


દેશની સુરક્ષા કાજ લહૂ એ વહાવે

વીર નરબંકાની શહાદત એળે ના જાય,


સામી છાતીએ લડે દુશ્મનને હંફાવે

દેશભક્તોની શહાદત એળા ના જાય,


તિરંગામા લપેટીને આવે લાશે જે

નીડર લાલની શહાદત એળે ના જાય,


વિસરાઈ નહીં કદી સપૂતોની કુરબાની

નિહન મહાન વીરતાની શહાદત એળે ના જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy