શબ્દોમાં તું
શબ્દોમાં તું
જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં તુજને પાઉં છું
જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં તુજને પાઉં છું
ખબર નથી પડતી કે હું કોને રીઝાઉં છું,
આ તો છે એક પ્રેમીની ફિતરત—
કે ખુદાને પણ પ્રેમ કરવા લલચાઉં છું.
છે અત્યંત વસમી એ જિંદગી તુજને જીવવી,
એને પણ ઝેર સમજીને મેં જીર્વી.
હવે પછી ના કહેતું કે
જીવનને હું સહેલાઈથી કેવી રીતે નિભાઉં છું.
કહેશો નહીં કે હું "કોણ" છું,
કારણ ના કહેતું કોઈ જીવવાનું,
હું તો ખાલી જ આવ્યો હતો અહીં જીવવા,
પણ હવે શબ્ બનીને જાઉં છું.
જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં તુજને પાઉં છું,
જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં તુજને પાઉં છું.
શ્રી ઓઝા ઉવાચ:
(2013)
