STORYMIRROR

Hardik oza

Abstract Others

4  

Hardik oza

Abstract Others

રૂપિયાની વાત

રૂપિયાની વાત

1 min
5

રૂપિયાએ કીધું રૂપિયા ને,
ચાલ ઘૂમી વળીએ આ દુનિયાને

ઘૂમતા ઘૂમતા જ્યાં પણ જાતા
લોકો એમને પામવા લલચાતા

"મારી પાસે આવો" "મારી પાસે આવો" એવું સૌ કોઈ કહેતા
ત્યારે ખનખનતી બોલીમાં રૂપિયાદેવ બોલતા;

કે મારી છે અતિ ચંચળ જાત
લાલચ ના રાખી હોત તો જરૂર તમારો પણ થાત.


                                    શ્રી ઓઝા ઉવાચ:

                                     (2013)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract