STORYMIRROR

Hardik oza

Abstract Others

4  

Hardik oza

Abstract Others

પેલા ચાર શું કહેશે

પેલા ચાર શું કહેશે

1 min
0


ક્યાં ગયો એ લોકો  
જે કેતા હતા —  

કે પેલા ચાર જણ  
શું કે'શે?  

મેં જોયા, એ ચાર પણ  
બીજા ચારની બીકમાં હતા —  

કે...  
પેલા ચાર શું કહેશે?

— શ્રી ઓઝા ઉવાચ:  
     13/05/2026


Rate this content
Log in

Similar gujarati poem from Abstract