STORYMIRROR

BINA SACHDEV

Drama

3  

BINA SACHDEV

Drama

શબ્દ પ્રેમ

શબ્દ પ્રેમ

1 min
348

હાલ ને મારી સંગે વાલમ હાલ ને મારી સંગે,

વાસંતી વાયરો જો ચડ્યો હિલ્લોળે,

હાલ ને મારી સંગે, રંગવા કેસરિયો અંગે,


હવે મારામાં તું અને તારામાં હું ભરી,

નિતરતી આ ચુંદડી,

રેલાતા રંગે, ઉડતા ગુલાલે..

હૈયાના શમણે, આંખોના નીરે,

વાલમ નીરખાય;


આવ તું,

આ પ્રેમ ભરી પીચકારી લઇ,

હાલ ને મારી સંગે વાલમ હાલ ને મારી સંગે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama