STORYMIRROR

Manoj J. Patel

Inspirational Others

5.0  

Manoj J. Patel

Inspirational Others

શૈશવ

શૈશવ

1 min
397


ઝરમર વરસતા વરસાદમાં

શાળાએથી છૂટેલાં પેલાં ભૂલકાંને,

મન મુકી પલળતાં દેખી

શૈશવ મારું મને યાદ આવી ગયું.


બેતાલીશ વર્ષની આ ઉંમરે "મનોજ",

આપણે તો બાર વર્ષના થઈ ગયા.

આ તો ચમત્કાર થઈ ગયો,

શૈશવ કેરી યાદોંનો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational