STORYMIRROR

Meena Mangarolia

Children Others

3  

Meena Mangarolia

Children Others

શૈશવ

શૈશવ

1 min
13.3K


આજ યાદ આવે છે

એ શૈશવનુ ફળિયું,

જ્યાં દોસ્તીના સબંધો

હંમેશા ફૂલતાઅને ફાલતા.

આજ લાગણીની

હૂંફ કયાંક કયાંક અડકે,

પણ હતી લાગણી અનહદ

જે બેહદ વરસે.

દોસ્તીના પ્રેમમા મેં

મારી જાત ઓગાળી દીધી,

શમણાં ધણા સેવ્યા હતા

જે યાદ બની ને રહી ગયા.

ના કર કલરવ મારા મનડાં

વેદના પણ મારી અને

વય્થા પણ મારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children