STORYMIRROR

Isha Kantharia

Romance Inspirational Others

4  

Isha Kantharia

Romance Inspirational Others

શાયરી

શાયરી

1 min
253

બસ આ વિચારે શાયરી પણ મને રડાવે છે,

હું એની કંઈ નથી, જે શાયરી પણ લખાવે છે.


દરરોજ એક જ વાત વારંવાર મને સતાવે છે,

તેઓ પ્રેમ કરે છે એના કરતા વધારે જતાવે છે.


વિચારું છું કાળાપાણીની સજા કરાવું યાદોને

જે યાદો હરરોજ મારા દિલમાં આતંક મચાવે છે.


જીવી રહી છે કરોડો મીરાબાઈ આ જગતમાં,

જે પ્રેમમાં મીઠા ઝેરના પ્યાલા રોજ ગટગટાવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance