STORYMIRROR

Drsatyam Barot

Classics Drama Inspirational

3  

Drsatyam Barot

Classics Drama Inspirational

શાંતિ દૂત

શાંતિ દૂત

1 min
13.5K



ગાંધી મારો છે શાંતિ નો દૂત,

લાકડી હું તો છું સત્યની,


ચાલશું મારગ પર એના રે રોજ,

વાતો કરશું રે પ્રેમની,


માનવનું રાજ તારી શાંતિની નગરી,

જાતિ ધરમની રે નથી કોઈ પાબંદી,


દેવને શરમાવે છે તારા કોલ,

સાદગી અવ્વલ ફકીરની,


ગાંધી સોહે છે શાંતિ ને રંગ,

પોતડી પહેરે છે પ્રેમની.


Rate this content
Log in

Similar gujarati poem from Classics