STORYMIRROR

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

શાને આ છોડ જુદા જુદા

શાને આ છોડ જુદા જુદા

1 min
415

શાને આ છોડ જુદા જુદા 

એક અહી નાનો છે એક અહી મોટો 

એક ડાળી પાતળી છે એક ડાળી લાંબી

શાને આ છોડ જુદાં જુદાં


શાને આ ફૂલ જુદા જુદા 

એક અહી લાલ છે એક અહી પીળું

એક અહી રંગીન છે એક રંગબેરંગી

શાને આ ફૂલ જુદા જુદા


શાને આ ફૂલ ની રીત જુદી જુદી

એક અહી હાર બને એક અહી વેણી

એક અહી સુખ ના ચડે એક અહી દુઃખ માં 

શાને આ ફૂલોની સુગંધ જુદી જુદી


Rate this content
Log in

Similar gujarati poem from Children