STORYMIRROR

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

શાળાની સોનેરી સુવાસ

શાળાની સોનેરી સુવાસ

1 min
322

ફરીથી સોનેરી સવાર ઉગશે,

બાગમા ફરીથી ગુલાબ ખીલશે,

મેંદાન ફરીથી મનોરંજન કરશે,

બાળક ફરીથી ખીલખીલાટથી રમશે.


ગીતો ફરીથી ગુંજન કરશે, 

શાાળાઓ ફરીથી શણગાર સજશે,

વર્ગખંડમાં ફરીથી વિદ્યા મળશે,

પક્ષીઓ ફરીથી કલરવ કરશે.


પ્રાર્થનાઓ ફરીથી પ્રગતિ કરશે,

વિદ્યાર્થીઓ ફરીથી જ્ઞાની બનશે,

શાળાની સોનેરી સવાર ઉગશે,

ફરીથી સોનેરી સવાર ઉગશે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children