Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Leena Vachhrajani

Tragedy

3  

Leena Vachhrajani

Tragedy

સચ્ચાઈ

સચ્ચાઈ

1 min
431


કાગળ પર પ્રેમ ક્યારેય થાય નહીં,

કાગળ પરના પ્રેમ ક્યારેય અમર થાય જ નહીં..


વાવી જોઇ’તી મેં પણ મુઠ્ઠીભર ઝંખના,

શબ્દ કાગળ પર જ રહ્યા, ક્યાંય પ્રસર્યા જ નહીં..


સંબંધોની ગૂંથણી એ તો સમજદારીનું કામ,

માટે મૃગજળના સાગરમાં ક્યારેય પડતાં મુકાય જ નહીં..


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy