STORYMIRROR

Arjun Gadhiya

Inspirational

3  

Arjun Gadhiya

Inspirational

સૈનિક

સૈનિક

1 min
464

(છંદ : તોટક)


વિપતે ઉઠતાં, શૂરતાં ધરતાં,

મનમાં હસતાં, રણમાં ચડતાં,


હથિયાર વળી કરમાં ધરતાં,

લલકાર કરી અરિને હણતાં,


પણ રે ભડવીર ઇ ભારતનાં,

જયકાર ઇ હિંદ તણા કરતાં જીય,

જયકાર ઇ હિંદ તણા કરતાં...


( અરિ - દુશ્મન )


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational