Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pranav Kava

Abstract Comedy Drama

3  

Pranav Kava

Abstract Comedy Drama

સાયકલ વાળાને પણ સાઈડ જોઈએ

સાયકલ વાળાને પણ સાઈડ જોઈએ

1 min
57


સાયકલ વાળાને પણ સાઈડ જોઈએ,

ના હોય કામ ને નખરા જાજા જોઈએ,


રૂપ ન મળે તોય મેકઅપ તો કરવો જ જોઈએ,

પગ વળે નહિ તોય પાછો ડાંસ કરવા જોઈએ,


આવડે નહિ એકડો ને શિખામણ ઝાઝી જોઈએ,

વચ્ચે વચ્ચે ક્યારેક દોઢ ડાહ્યા થવા જોઈએ,


દિવસમાં એકવાર વોટ્સએપ કરવા જોઈએ,

સૌની જાણ માટે એફબી સ્ટેટસ અપડેટ જોઈએ,


ઘરના સ્ટેપ લાવીને પાછા ગરબા રમવા જોઈએ,

ન હોય મજા પણ ખાવા સારૂ સારૂ જોઈએ,


અમારે તો અહીં સાયકલવાળાને પણ સાઈડ જોઈએ..


Rate this content
Log in

Similar gujarati poem from Abstract