STORYMIRROR

Rajesh Baraiya

Inspirational

3  

Rajesh Baraiya

Inspirational

સાથી કર્યો

સાથી કર્યો

1 min
13.4K


પહેલી વાર સાથી કર્યો છે,

હા અમે પણ પ્રેમ કર્યો છે.


સાથી કર્યો છે પ્રેમ કર્યો છે,

આંખો નો ઇશારો કર્યો છે.


દિલ નો ચિતાર કર્યો છે,

મે દિલની વાત એને કહી.


એણે પણ સાદ કર્યો છે,

સપનની સવારી દીધી છે.


ને સામેથી સ્વાર કર્યો છે,

એમ જોવું તો મારી સામે.


પછી જૂદાઈનો વાર કર્યો,

વનવાસી હવે શું જોઇએ ?


વસુંધરામાં વસવાટ કર્યો છે,

વૃક્ષ જેવો સાથી કર્યો છે.

    


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational