STORYMIRROR

Darsh Chaudhari

Inspirational

3  

Darsh Chaudhari

Inspirational

સાથ તારો

સાથ તારો

1 min
389

ફૂલ નહીં પણ ફૂલની પાંખડી બનીને રહેવું છે મારે,

પાણી નહીં પણ પાણીનું એક બુંદ બનીને રહેવું છે મારે;


દુનિયા તો જીવે છે મતલબ ભર્યા સંબંધોમાં,

નિ:સ્વાર્થ દોસ્તીનાં સાગરમાં લહેરો બની વહેવું છે મારે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational