STORYMIRROR

Pooja Patel

Inspirational

4  

Pooja Patel

Inspirational

મારી માતૃભાષા

મારી માતૃભાષા

1 min
406

ગમે છે મારી માતૃભાષા,

મીઠી મધુરી મારી માતૃભાષા,

સૌને સમજાય મારી માતૃભાષા,

અંતર ઘટાડે મારી માતૃભાષા !


લાગે કદી ન એકલું મને,

કોઇને કોઈ મળી જ રહે,

વાતો અમારી ચાલતી રહે ,

સંગીતનાં સૂર રેલાવતા અમે !


શરમ હું ન રાખું કદી

જો બોલવી પડે મારી માતૃભાષા !

સાહિત્ય જગતમાં પ્રવેશ કર્યો મે,

જેનું કારણ છે મારી માતૃભાષા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational