STORYMIRROR

Deepa Pandya Gide

Inspirational

4  

Deepa Pandya Gide

Inspirational

હિસાબી

હિસાબી

1 min
290

શું વાત કરું હું મારા પ્રેમના "હિસાબ"ની,

નથી મળી મને હજી હિસાબની "ઉત્તરવહી".


લાગણીની આ મારી સુંદર "છાવણી"માં,

ક્યારેય પુષ્પોની કોઈ "ખીલવણી"જ ન થઈ.


સંબંધની સુગંધભરી પ્રેમની મારી "માંગમાં",

હ્રદયથી પ્રેમભર્યા દરવાજા હંમેશા બંધ રહ્યાં.


હિસાબની મારાં "અંતર"ની શું વાત કરું હું,

હ્રદયથી અંતરમાં "શૂન્યાવકાશ" ઠરી છું હું.


ના હિસાબી બની શકી હું, ના હિસાબ મેળવી શકી,

બસ, જીવનનાં દરેક હિસાબમાં "બિનહિસાબી"નીવડી હું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational