STORYMIRROR

Krushna Sankhat

Inspirational

4  

Krushna Sankhat

Inspirational

એ છે મારી વાહલી ભાષા ગુજરાતી

એ છે મારી વાહલી ભાષા ગુજરાતી

1 min
313

હદયને સ્પર્શી જે બોલાતી,

એ છે મારી વાહલી ભાષા ગુજરાતી,


વિવિધ રસ, અલંકાર અને છંદથી ભરપુર,

એ છે મારી વાહલી ભાષા ગુજરાતી,


વાંચતાની સાથે જ આનંદ કરાવે,

એ છે મારી વાહલી ભાષા ગુજરાતી,


કેટકેટલો શબ્દભંડોળને નીત નવા શબ્દોથી ભરપુર,

એ છે મારી વાહલી ભાષા ગુજરાતી,


વિવિધ વાતાવરણનો આનંદ કરાવે,

એ છે મારી વાહલી ભાષા ગુજરાતી,


આવો અનેરો આનંદ કરાવે,

એ છે મારી વાહલી ભાષા ગુજરાતી,


હું ગર્થીવ કહી શકુ છું,

એ છે મારી વાહલી ભાષા ગુજરાતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational