STORYMIRROR

Krushna Sankhat

Others

3  

Krushna Sankhat

Others

વાહલી માતૃભાષા ગુજરાતી

વાહલી માતૃભાષા ગુજરાતી

1 min
117

જે ભાષામાં હું બાળપણથી રંગાઇ,

એ મને વાહલી મારી માતૃભાષા ગુજરાતી,


જે ભાષાથી મે મારા શબ્દની શરૂઆત કરી,

એ મને વાહલી મારી માતૃભાષા ગુજરાતી,


જે ભાષાએ મને શબ્દોની સાચી તાકાત સમજાવી,

એ મને વાહલી મારી માતૃભાષા ગુજરાતી,


જે ભાષામાં છે મારા કુળની ધરોહર,

એ મને વાહલી મારી માતૃભાષા ગુજરાતી,


મને ગવૅ છે હું અને મારી ભાષા બંને છીએ ગુજરાતી,

છે સ્વગૅથી વાહલી મને વાહલી મારી માતૃભાષા ગુજરાતી.


Rate this content
Log in