STORYMIRROR

Isha Kantharia

Inspirational

4  

Isha Kantharia

Inspirational

સફર

સફર

1 min
347

ખૂબ મુશ્કેલ છે આ સફર,

હસતા પાર કરીશ ડગર.


એકત્વ તો ઘરેણું છે મારું,

ભલેને કોઈ ના કરે નજર.


સાહિત્યનો સાથ મળતા,

બાકી નથી જીવનમાં કોઈ કસર.


એકલતામાં પણ હસું છું હું

કેમ કે સાહિત્યની છે અસર.


"સરવાણી"કલાનો સાથ છે,

એટલે મારે નથી કોઈ ફિકર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational