Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr. Riya Patel

Romance

5.0  

Dr. Riya Patel

Romance

સાથ જે તારો મળ્યો!

સાથ જે તારો મળ્યો!

1 min
698


પ્રેમ હતો તારા મુખ થી મને,

       સાથ જે તારો મળ્યો-

            તારા હૃદયની પ્રેમી બની ગઈ છું!!


પ્રેમ હતો તારા પહેરવેશથી મને,

     સાથ જે તારો મળ્યો- 

       તારા ચહેરાના બદલાતા હાવભાવની પ્રેમી બની ગઈ છું!!

  

 પ્રેમ હતો મોહ-માયા થી મને,

     સાથ જે તારો મળ્યો-

        તારા વિચારની પ્રેમી બની ગઈ છું!!


પ્રેમ હતો મારી એકલતા થી મને,

     સાથ જે તરો મળ્યો-

         તારા સાથ ની પ્રેમી બની ગઈ છું!!!


                


Rate this content
Log in

Similar gujarati poem from Romance