STORYMIRROR

Nayana Charaniya

Romance Tragedy Inspirational

4  

Nayana Charaniya

Romance Tragedy Inspirational

સાનમાં

સાનમાં

1 min
240

હું પુષ્પ બનીને આવીશ તારી પાસમાં,

જો સુગંધ લેવાય તો લઈ લેજે સાનમાં,


ભમરાનું ગુંજન હશે રાન'માં 

જો કરાય રસપાન તો કરી લેજે સાનમાં,


ખીલતી કળીઓ બનીને રહીશ રાતમાં 

જો ખીલતું પુષ્પ જોઈએ તો રાહ જોજે દિનમાં,


ખીલ્યા પહેલા તોડજે નહિ, સમજાવું છું સાનમાં 

ખીલ્યા પછી પણ ન અહીં તહી ફેકજે વાટમાં,


રાખજે સાચવી ડાયરીના પાના'માં

હું પુષ્પ બનીને આવીશ તારી પાસમાં ! 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance