STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

સાંજ પડે ને

સાંજ પડે ને

1 min
124

સાંજ પડે ભીતર એક નદી સાવ ખાલી ખળખળતી,

મારી ઉમ્મિદો અને આશા તને મળવા જાણે ટળવળતી,


તારી યાદોમાં આખી રાત રડી જાણે આંખો મારી છલકાતી,

તારા આવવાના ઇન્તેઝારમાં હરેક સાંજ આમ ઉદાસી સાથે ઢળતી,


તારી એક ઝલક દેખાતી નથી ત્યારે આંખો મારી રોઈ રોઈને થાકતી,

આ પવનનો ફેરિયો છેડી મારી ઓઢણી જાણે લે છે એ મારી ઝડતી,


ભાસ થાય એવો મને જાણે શિખરે પહોંચ્યા પછી હું ગબડતી,

ઉદાસી મને આવીને કોઈ..


Rate this content
Log in

Similar gujarati poem from Romance