સાલમુબારક
સાલમુબારક
આજ મુબારક, કાલ મુબારક,
સૌને મારા વ્હાલ ભર્યા સાલ મુબારક.!
નવા વર્ષની શરુઆત હસીને કરજો,
તમને વર્ષના સુખ ભર્યા દિવસો મુબારક !
આજ મુબારક, કાલ મુબારક,
સૌને મારા વ્હાલ ભર્યા સાલ મુબારક.!
નવા વર્ષની શરુઆત હસીને કરજો,
તમને વર્ષના સુખ ભર્યા દિવસો મુબારક !