STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama

3  

ચૈતન્ય જોષી

Drama

સાલ મુબારક

સાલ મુબારક

1 min
554

સા થ રહે સ્વજનોનો સદાય સાલ મુબારક. 


લ  ક્ષણ સજ્જનના પરખાય સાલ મુબારક. 


મુ  કામ સદગુણોને ત્યાં થાય સાલ મુબારક 


બા  દ કટુ સ્મૃતિઓની વિદાય સાલ મુબારક. 


ર   હસ્ય જીવનનું સમજાય સાલ મુબારક. 


ક   ર્મ થકી વિજયને વરાય સાલ મુબારક. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama