STORYMIRROR

Dharti Sharma

Romance

3  

Dharti Sharma

Romance

સાજનજી

સાજનજી

1 min
194

મેં તો ઊગતાં પહોરે દીઠું સ્વપ્ન જી

મેં તો સ્વપ્નમાં દીઠા સાજન જી,


છટા એવી ચાલમાં દુનિયા થંભી જાય જી,

જોવાને આઠમણે ઊગ્યો છે ચાંદ જી,

મેં તો સ્વપ્નમાં દીઠા સાજન જી


નયનોમાં એટલો સ્નેહ જો છલકાય જી,

જાણે સરિતાના વહેતા હો નીર જી,

મેં તો સ્વપ્નમાં દીઠા સાજન જી,


હેતના રંગે એમનાં હું રંગાઈ જી,

જાણે ગાલ તો મારો ગુલાલ જી

મેં તો સ્વપ્નમાં દીઠા સાજન જી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance