STORYMIRROR

Dharti Sharma

Others

3  

Dharti Sharma

Others

મિત્ર

મિત્ર

1 min
172

૧)હાઈકુ


ઢળતી સાંજ

ઠલવાય હૃદય

મિત્ર સંગાથ.


૨) તાન્કા


સૂરજ સાક્ષી

ઠલવાય છે હૈયા

મિત્ર સમીપ

હાથમાં લઈ હાથ

સ્નેહના દરવાજા.


૩) સાઈજીકી


બાંધવા બંધન

લોહી તણો

હરિ

ભૂલ્યો, ભેટ મિત્ર તણી.


સામગ્રીને રેટ આપો
લોગિન