Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharti Sharma

Others

3  

Dharti Sharma

Others

ગમે છે મને

ગમે છે મને

1 min
139


જાણું છું ચાહત નથી તને,      

 છતાં તને જ સતત ચાહવું, 

ગમે છે મને,


જાણું છું તારા સ્મરણે પણ,

 મારું સ્મરણ નથી,

છતાં મારા સ્મરણપટ પર તારું જ હોવું, 

ગમે છે મને,


જાણું છું શમણાં પર તારા અધિકાર નથી મારો, 

છતાં મારા શમણાંમાં તારું જ હોવું,  

ગમે છે મને,


 જાણું છું સમય નથી મારા માટે, છતાં તારા માટે સમય આપવો,  

 ગમે છે મને, 

          

જાણું છું નથી કદર તને મારી, છતાં મનોમન તને જ ચાહવું,

ગમે છે મને. 


Rate this content
Log in