STORYMIRROR

Prahladbhai Prajapati

Tragedy

3  

Prahladbhai Prajapati

Tragedy

સાજીસી કુળના મૂળ ઊંડે ધરબાયાં

સાજીસી કુળના મૂળ ઊંડે ધરબાયાં

1 min
13.2K


દર દર મળી રહ્યાં પગરખા મુગલાઈ કારનામે

કુળનાં મૂળ ઊંડે ધરબાયાં ભૈ બોલે હાડપિંજરો


ચડી છાપરે શળ પોકારે ભૈ મુગલાઈ વરદાતો

સાતે કુળનાં લૈ સાજિસ ભૈ બોલે હાડપિંજરો


નહીતર ભારત દેશે વિદેશી હકુમત મંડરાય ?

જાતિ ધર્મ તોડયાના કિસ્સે ભૈ બોલે હાડપિંજરો


ડિવાઇડ ને રુલ નાતે તાંડવઃ આદર્યા મુગલાઈએ

લૈ સેક્યુલરિ સુનામી ખૈ ધરા ભૈ બોલે હાડપિંજરો


સાતે કુળના જુઠ્ઠાણાં ખાંગા થૈ ઉભા લૈ પુરાવા

બાપ મૂળો ને મા ગાજરનાં ભૈ બોલે હાડપિંજરો


પાથરી લીલા મુગલ ઈસાઈએ સનાતની તોડવા

ભૂંકી રહ્યાં ઝુંડમાં થૈ એકઠા ભૈ અહીં હાડપિંજરો


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy