Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Drama

3  

Nayana Charaniya

Drama

રંગોની ઉજાણી

રંગોની ઉજાણી

1 min
174


રંગોની રંગોળી બનાવી

પ્રેમનાં સાથીયા પૂરાવી

જીવનનાં સાત રંગે રંગાવી

ક્યાંક સુખનો રંગ છંટાયો તો ક્યાંક દુઃખનો !


ક્યાંક ઊગતા સૂર્યનો સોનેરી રંગનો તો ક્યાંય ઢળતી સાંજનો રંગ ! 

ઉત્સાહ અને ઉમંગ સાથે મળીને

કરીએ રંગોની ઉજાણી કરી !

ક્યાં એક જ રંગ અહીં કાયમ ?


સાતે રંગોની પસંદગી ક્યાં આપણા હાથમાં અહીં !

ઈશ્વર પૂરે રંગો અને આપણે રંગાઈએ એમાં અહીં !

માણી લેવી મોજ દરેક રંગોની અહીંં

ના છૂપાઈ જવું ઘરમાં કે ના જવું ભાગી !

આતો જીવનની ધૂળેટી ! બસ રંગાઈ જવું કોઈ ખાતર અહીંં !


Rate this content
Log in

Similar gujarati poem from Drama