રંગોની દીવાલ છે. (મુક્તક)
રંગોની દીવાલ છે. (મુક્તક)
હોળીના બહાને, તને સ્પર્શ તો કરું,
પણ વચ્ચે રંગોની દીવાલ છે,
ભાષા રંગોની એક, એ તો ખરું,
હશે એ પ્રેમની ? તે સવાલ છે,
હોળીના બહાને, તને સ્પર્શ તો કરું,
પણ વચ્ચે રંગોની દીવાલ છે,
ભાષા રંગોની એક, એ તો ખરું,
હશે એ પ્રેમની ? તે સવાલ છે,